Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ઓ.બી.સી. મહાસભાના પ્રદેશ અધ્યક્ષ વિપુલભાઈ જાદવનો કાલે જન્મદિવસ

રાજકોટઃ અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત એજયુકેશન કમિટિ (આરટીઈ)ના પ્રદેશ અધ્યક્ષ વિપુલભાઈ ચંદુભાઈ જાદવનો જન્મ ગોંડલ મુકામે તા.૧૨/૯/૧૯૬૮ના રોજ થયો હતો. (મુળ ગામઃ મોટી પાનેલી ઉપલેટા) હાલ રાજકોટ અનામત અને ખાનગી શાળામાં બાળકોને ફ્રી શિક્ષણ માટે આંદોલનમાં ભાગ લીધેલો. યશસ્વી જીવનના ૫૪માં વર્ષમાં પ્રવેશી રહેલા વિપુલભાઈ જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ અભિનંદનવર્ષા થઈ રહી છે. (મો.૯૩૨૮૫ ૨૭૩૮૩) 

(3:48 pm IST)