Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામનગર જિ. પં. પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાનો જન્‍મ દિવસ

ધ્રોલ : જોડીયા તાલુકાના બાદનપર ગામના વતની અને જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાનો આજે જન્‍મ દિવસ છે.
તેઓ પપ વર્ષ પુર્ણ કરી પ૬ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ધરમશીભાઇ જોડીયા ભાજપના સંગઠનના પ્રમુખ તરીકે તેમજ જોડીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જામનગર ડી. કો. બેન્‍ક ડાયરેકટર સહિતના હોદા પર રહ્યા છે. નાનામાં નાના લોકો માટે કાયમ લોકોને ઉપયોગી બને છે. તેમના મો. ૯૪ર૭૦ ૬૬૬રર ઉપર જન્‍મ દિવસની શુભકામના મળી રહી છે.

 

(10:28 am IST)