Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રિવા ભૂતૈયાનો જન્‍મદિન

રાજકોટ : મોટા આંકડીયાના સુધીરભાઇ અને પૂજાબેનની પુત્રી રિવાનો આજે જન્‍મદિન છે. દાદા, દાદી, કાકા-કાકી, મામા રણજીતભાઇ કનારા, મામી નિધી કનારા સહિત પરિવારજનોએ શુભેચ્‍છા પાઠવી છે.

(3:56 pm IST)