Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અધિક કલેકટર ધર્મેશ પટેલને જન્‍મદિન મુબારક

રાજકોટઃ કમિશનર ઓફ જીઓલોજી એન્‍ડ માઇનીંગ કચેરીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધર્મેશ કે.પટેલનો જન્‍મ તા.૨૮ જાન્‍યુઆરી ૧૯૭૬ના દિવસ થયેલ. આજે ૪૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ સુરેન્‍દ્રનગર પંથકના માલવણના વતની છે. ભૂતકાળમાં ઔડામાં ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૪૧૫૧, મો.૮૧૪૧૩ ૩૩૩૮૮ ગાંધીનગર.

(1:33 pm IST)