Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જુનાગઢના સેવાભાવી વિશાલ આચાર્યનો જન્‍મદિવસ

જુનાગઢ, તા. ૪ : જુનાગઢના સેવાભાવી યુવાન વિશાલભાઇ આચાર્યનો આજે જન્‍મદિવસ છે.

ઝેપોલિબેકર્ષ તેમજ નિવાન એન્‍ટરપ્રાઇઝના માલિક અને બાળકોના ઉજવળ ભવિષ્‍ય માટે આજે અલ્‍ટ્રાકોમ એકેડમી નવુ સોપાન શરૂ કયું છે. અને બાળકોના સારા ભવિષ્‍યમાટે નવી પહેલ કરી છે આજે તેમના જન્‍મદિન નિમિત્તે મો. નં. ૮૧૪૧૬ ૧૪૬૬૬ ઉપર શુભેચ્‍છકો અભિનંદન પાઠવી રહ્યા છે.(૯.પ)

 

(1:48 pm IST)