Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

યુવા ધારાશાસ્ત્રી હિતેષ વિરડાનો જન્‍મદિવસઃ 28માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃᅠયુવા એડવોકેટ અને ભાજપના યુવા અગ્રણી હિતેષ વિરડાનો આજે જન્‍મદિન છે, તેઓ જીવનના 27 વર્ષમાં પૂરા કરીને 28માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ચકચારી ત્રિપલ મર્ડર જેવા ક્રિમીનલ કેસોમાં સફળતાપૂર્વક વકીલાત કરી નામના મેળવેલ છે. જિલ્લા પંચાતની ચૂંટણીઓમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંગઠન, ચૂંટણી સહિતની વિવિધ જવાબદારી વહન કરેલ છે. આહીર સમાજની અનેક સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલ છે. રાજકોટના નાનકડા ગામ વાગુદડ ખાતે તા.1/12/1994ના રોજ જન્‍મ થયેલ.મો.80000 00745.

 

(11:31 am IST)