Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના કેવલ ગોહેલનો જન્મદિન

રાજકોટ,તા.૨: ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજ (જ્ઞાતિ)ના સ્વ.ક્રિષ્નાબેન તથા સ્વ.જગદિશભાઈના સુપુત્ર ચિ.કેવલ ગોહેલનો આજે તા.૨ના જન્મદિવસ છે. માતા- પિતાથી વિહોણા એવા લાલ (રત્ન) છતા પુ.નાના- નાની, મામાશ્રી, મામીશ્રીની છત્રછાયામાં ઉછેરી પુરા અડગ રહી, ખંત, વિશ્વાસ, પ્રામાણિકતાથી ''વાઈકિંગ એડવર્ટાઈઝિંગ''માં સર્વિસ કરે છે. તેઓને મો.૯૫૫૮૫ ૪૨૦૨૫ ઉપર શુભેચ્છા વર્ષી રહી છે.

(12:29 pm IST)