Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જૂનાગઢના યુવા પત્રકાર હિરેનભાઈ ધકાણનો જન્મદિન

જૂનાગઢઃ જીએસટી ટીવી ન્યુઝ ચેનલના યુવા રિપોર્ટર હિરેનભાઈ ધકાણનો આજે જન્મ દિવસ છે.

પ્રજાના પ્રશ્ને હંમેશા જાગૃત રહી અને એક નિડર પત્રકાર તરીકે સતત એકટીવ હિરેનભાઈ દિલેર અને મિલનસાર સ્વભાવના કારણે બહોળો ચાહક વર્ગ ધરાવે છે. જન્મ દિન નિમિત્તે શુભેચ્છકો મો. નં. ૯૮૨૫૧  ૧૦૩૪૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:37 pm IST)