Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પુજારી હસુભાઇનો જન્મદિન

આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવના પુજારી હસુભાઇ જોશીનો આજે જન્મદિવસ છે.

તેઓ પોરબંદરના પાલખડા ગામના રાજગોર બ્રાહ્મણ યુવા સેવાભાવી તેમજ શિવ પર તેમની અથાગ આસ્થા ઘણા વર્ષથી ઘેલા સોમનાથ મહાદેવની પૂજા, અર્ચના, આરતી, થાળ સહિત બિલ્વફુલના અદભુત શણગારથી શિવજીની સાધના કરે છે માત્ર શ્રાવણ માસ પુરતુ જ નહીં પરંતુ પવિત્ર તહેવારથી લઇ સોમવારના અદભુત શણગારની દેણ તેઓની છે. તેમના જન્મદિને મિત્રવૃંદ વડીલો સહિત પાંચાળ પંથકના શીવભકતો શુભકામના પાઠવી રહ્યા છે.

(12:00 pm IST)