Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

યુવા ભાજપ અગ્રણી કૃણાલ દવેનો જન્મદિન

રાજકોટ, તા.૪: રાજકોટ શહેર યુવા ભાજપ અગ્રણી તેમજ પરશુરામ યુવા સંસ્થાન અને બ્રહ્મસમાજનું ગૌરવ એવા કૃણાલ દવેનો આજે જન્મદિવસ છે. ૩૨માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. વ્યવસાયે ઍડવોકેટ છે તેમજ બાલ્યકાળથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઈ પાર્ટીમાં જાડાયા છે. તેમના મો.૯૯૭૪૮ ૩૮૧૪૩ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:27 pm IST)