Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજકોટના મંથન અને માનસી મહેતાનો જન્‍મદિવસ

રાજકોટ, તા.૧૬: રાજકોટના હિતેશભાઈ મહેતા અને હિરલબેનના પુત્ર મંથન અને પુત્રી માનસીનો આજે તા.૧૬ના જન્‍મદિવસ છે.

મહેતા પરિવારના રાજુભાઈ મહેતા (દાદા) , માલતીબેન ( દાદી )મુકેશભાઈ ( નાના), જયાબેન ( નાની ) પ્રણવભાઈ, ધ્રુવ,( મામા) મયુર ( ફુવા), મિત્તલ (ફઈ)પીન્‍ટુ ( ફુવા) , કોમલ. (ફઈ)અને મોટો ભાઈ સમર્થ, બહેન ટ્‍વિંકલ, ભાઈ સાર્થક, ભાઈ મંત્ર એ  જન્‍મદિવસની શુભેચ્‍છા આપી છે.

(4:32 pm IST)