Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભાજપના અગ્રણી મનોજ અકબરીનો આજે જન્મદિન

રાજકોટઃ આજે ગોંડલ તાલુકા ભાજપના યુવા અગ્રણી મનોજભાઈ અકબરીનો જન્મ દિવસ છે. વડીલો તરફથી આશીર્વાદ તથા મિત્રો, સગાવ્હાલા તરફથી શુભેચ્છાઓ મળતા તેમણે આભારની લાગણી વ્યકત કરી છે.

(3:44 pm IST)