Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

યુવા પત્રકાર રાજુ બગડાઈનો જન્મ દિન

રાજકોટઃ ખાસ- ખબર સાંધ્ય દૈનિકના રિપોર્ટર તથા ફોટો જર્નાલિસ્ટ લોહાણા જ્ઞાતિના રાજુ બગડાઈનો આજે જન્મ દિવસ છે. તેઓ પોતાની જીવન યાત્રાના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૮ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. ચાંદની ન્યૂઝથી પત્રકારત્વની શરૂઆત કરી, નેશનલ ચેનલ, ન્યૂઝ પેપરોમાં ફોટોગ્રાફર તથા રિપોર્ટર તરીકે ફરજ બજાવી ચૂકયાં છે. તેઓના જન્મ દિવસે મિત્રો, સગા સંબંધીઓ મો.૯૮૯૮૩ ૧૭૮૨૬ ઉપર શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:26 pm IST)