Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ભૂતકાળમાં પોરબંદર-બોટાદમાં ફરજ બજાવેલ

કચ્છના જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.નો જન્મદિન

રાજકોટઃ કચ્છના જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.(આઇ.એ.એસ. ર૦૦૯) નો જન્મ તા.૮/૧/૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેણી મુળ તામીલનાડુના વતની છે. ભૂતકાળમાં પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ અને સાંબરકાંઠામાં જિલ્લા કલેકટર, રાજયના નગરપાલિકા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ર૮૩ર-રપ૦૦ર૦
મો. ૯૯૭૮૪ ૦૬ર૧૩


 

(10:41 am IST)