Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દાહોદના જિલ્લા કલેકટર ગોસાવી હર્ષિતનો જન્મદિન

રાજકોટઃ દાહોદના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ગોસાવી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા.૮ જાન્યુઆરી ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને ૨૦૧૩ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મહીસાગર જીલ્લામાં મદદનીશ કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનીસીપલ કમિશનર અરવલ્લીમાં જીલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશીક નગર પાલીકા કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૦૦૧ મો.૯૯૭૮૪૦૬૨૦૭, દાહોદ.

 

(11:35 am IST)