Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

થાન પીએસઆઇ એન. પી. મારૂનો જન્મદિવસ

રાજકોટ તા. ૮: થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા રાજકોટના વતની પીએસઆઇ એન. પી. મારૂ (૯૩૨૭૯ ૪૦૪૦૪)નો આજે જન્મદિવસ છે. ૨૦૧૦માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા બાદ બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. ૨૦૧૫માં પીએસઆઇ તરીકે પસંદગી પામતા કરાઇ તાલિમ લીધા બાદ અમદાવાદ કૃષ્ણનગર ખાતે નોંધપાત્ર ફરજ બજાવી હતી. હાલ થાનગઢમાં મુકાયા છે અને કટલાક દિવસથી કમાન્ડો તાલિમમાં છે. રાજકોટ ડીસીબીના હેડકોન્સ. કરણભાઇ મારૂના તે સગા મોટ ભાઇ થાય છે.

 

(11:36 am IST)