Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજ પટેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજભાઈ પટેલનો આજે તા.૮મી જાન્યુઆરીના રોજ જન્મદિન છે. તેઓ પ્રખર રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના જાગૃત સ્વયંસેવક વૃજલાલભાઈ પટેલ તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત સમા માતુશ્રી શારદાબેનના આશિર્વાદથી મનોજભાઈ દર્દીનારાયણ, દરીદ્રનારાયણ, વૃક્ષનારાયણ, અબોલજીવોની સેવા સક્રીય છે. વૃક્ષારોપણ અને રકતદાન ક્ષેત્રે નમુનેદાર કામગીરી કરી છે. મનોજભાઈને પરિવારજનો, મિત્રો, વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા મો.૯૮૨૫૦ ૧૧૮૮૩ ઉંપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે

 

(11:37 am IST)