Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જસદણઃ વાલ્‍મિકી સમાજના પ્રમુખ જીતુભાઇ બારૈયાનો જન્‍મદિન

જસદણ : ટી. વી. કલાકાર અને સમસ્‍ત વાલ્‍મિકી સમાજ ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ અને વાલ્‍મિકી સમાજમાં જાગૃતિ લાવવાની કામગીરી કરતાં જીતુભાઇ બારૈયાનો આજે  તા. ૧પ ના રોજ જન્‍મ દિવસ છે. તેમના જન્‍મ દિવસે મો. ૮ર૦૦૩ ૬૬૯પ૭ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

 

(2:14 pm IST)