Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સ્‍ટેટ ટેક્ષના અધિક કમિશનર કિરણ ઝવેરીનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૬: ગુજરાતના એડીશ્‍નલ કમિશનર ઓફ સ્‍ટેટ ટેક્ષ (જી.એસ.ટી.) શ્રી કિરણ બી. ઝવેરીનો જન્‍મ તા. ૧૬ સપ્‍ટેમ્‍બર ૧૯૬૮ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગરમાં વેચાણ વેરાના મદદનિશ કમિશનર, તત્‍કાલીન નાણામંત્રી વજુભાઇ વાળાના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી, વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૬પ૮૩પ૩૯ મો. ૯૯૭૮૪ ૦૩૧૯પ અમદાવાદ.

(11:42 am IST)