Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

યુવા એડવોકેટ અને બિલ્ડર કોમલભાઈ વેકરીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સ્વભાવે શાંત અને નિખાલસ વ્યકિતત્વ ધરાવતા રાજકોટના એડવોકેટ એવા કોમલભાઈ વેકરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય ક્ષેત્રે પણ સંકળાયેલા છે. તેઓને જન્મદિવસે શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

 

(4:01 pm IST)