Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભીમ આર્મીના પ્રવકતા સાગર દાફડાનો જન્‍મદિન

રાજકોટ તા. ૨૪ : ઓલ ઇન્‍ડિયા અનઓર્ગેનાઇઝડ વર્કસ કોંગ્રેસ ગુજરાત રાજય (સૌરાષ્‍ટ્ર/કચ્‍છ) ના મીડિયા ઇન્‍ચાર્જ સાગરભાઇ દાફડાનો આજે જન્‍મ દિવસ છે. નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ પ્રવકતા તરીકે જવાબદારી વહન કરી રહેલ સાગરભાઇ (મો.૯૦૩૩૩ ૧૦૯૧૨) એ સફળ જીવનના ૨૬ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(11:50 am IST)