Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાનો જન્મદિવસ

લોધીકાઃ તાલુકાના રાતૈયા ગામના ક્ષત્રિય સમાજના યુવા નેતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ દિવસ છે તેઓ યુવાવયમાં કોંગ્રેસના કાર્યકર બન્યા તેમજ ટુંક સમયમાં જ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ તાલુકામા કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તેમજ પ્રમુખ તરીકે કામ કરી રહયા છે તેમને પક્ષના સંગઠન તેમજ કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો આગેવાનો તથા મિત્ર સર્કલ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ તેમના મો.૯૮૨૪૯ ૯૦૯૯૯ ઉંપર મળી રહી છે.

 

(11:16 am IST)