Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

હોટેલ બિઝનેશ સાથે સંકળાયેલા વિવેક પરમારનો જન્મદિન

રાજકોટ તા. ૧૭: મંત્રમ હોસ્પિટાલિટીના સ્થાપક અને હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિવેક પરમાર (૯૮૨૫૬ ૭૧૯૯૯)નો આજે જન્મદિવસ હોઇ મિત્રો શુભેચ્છકો તરફથી શુભકામના મળી રહી છે. વિવેક પરમાર મળતાવડા અને નિખાલસ સ્વભાવના હોવાથી તેમનું મિત્ર વર્તુળ પણ મોટું છે. સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.

(3:12 pm IST)