Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમરેલીના પૂર્વ ડીડીઓ, દાહોદના પૂર્વ પ્રાંત અધિકારી

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારનો જન્‍મદિન

રાજકોટઃ. દાહોદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારનો જન્‍મ તા. ૨૦ જાન્‍યુઆરી ૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બનાસકાંઠાના પાલનપુરના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગ્રામ વિકાસ વિભાગમાં મદદનિશ સચિવ, દાહોદમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૭૩ - ૨૩૯૦૬૬
મો. ૯૯૭૮૪ ૦૬૨૩૨ - દાહોદ



 

(10:31 am IST)