Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાનો જન્મદિન

રાજકોટ : તાપીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. કાપડિયાનો જન્મ તા. ર૧ જાન્યુઆરી ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૯માં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના વતની અને ર૦૧૦ ની બેચ આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં સ્પોર્ટસ ઓથોરીટી, સ્પોટર્સ યુનિવર્સિટી અધિક ગ્રામ વિકાસ કમિશનર વગેરે સ્થાનોમાં ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૬ર૬-રરર૧૪૧, મો. ૯૯૭૮૪ ૦પર૬૩ વ્યારા.

(12:40 pm IST)