Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જસદણ એલઆઇસીના વિકાસ અધિકારી નીતિનભાઇ સોમૈયાનો જન્મદિવસ

જસદણ : ભારતીય જીવન વીમા નિગમતા વિકાસ અધિકારી નીતિનભાઇ સોમૈયાનો આજે જન્મદિવસ છે.

આર્થિક અને કાયદાકીય બાબતોના તજજ્ઞ કહી શકાય તેવા વિકાસ અધિકારી એન.જે.સોમૈયા તેમની નીચે અનેક એમડીઆરટી તેમજ કલબ મેમ્બર એજન્ટો સહિતના બહોળી સંખ્યામાં સારા એજન્ટોનું ગ્રુપ ધરાવે છે. તેમના જન્મદિવસ નિમિતે એલઆઇસીના રાજકોટ ડિવિઝન મેનેજર સહિતના ડિવિઝનના તમામ અધિકારીઓ ગોંડલ શાખાના બ્રાન્ચ મેનેજર, જસદણ એસો.ના ઇન્ચાર્જ સહિતના લોકો તેમના જન્મદિવસની શુભેચ્છા ૯૪૨૬૯ ૩૦૫૫૫ ઉપર પાઠવી રહેલ છે.

(11:25 am IST)