Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરત જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવીને હેપ્‍પી બર્થડે

રાજકોટ : સુરતના નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિલીપ એસ. ગઢવીનો (આઇ. એ. એસ.) જન્‍મ તા. ૧૪ જુન ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં અનૂસૂચિત જાતિ વિકાસ નિગમના એમ. ડી. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લા વિકાસ અધિકારી, બિનઅનામત નિગમના ઇન્‍ચાર્જ એમ. ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ મહેસાણાના બહુચરાજીના વતની છે. પ્રાથમિક શિક્ષણ ધ્રોલ અને કોટડા સાંગાણીમાં મેળવ્‍યુ હતું. 

ફોન નં. ૦ર૬૧ ર૪રપ૭પ૧

મો. ૯૯૭૮૪ ૦૬ર૪૭ સુરત.

(10:23 am IST)