Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાનો જન્‍મદિન

રાજકોટઃ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ તુલશીભાઇ ધામેલિયાનો જન્‍મ તા.૨૫મે ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના ગારીયાધારના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મદદનિશ કલેકટર અને અરવલ્લીમાં ડી.ડી.ઓ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં.૦૭૯ ૨૫૫૦૬૪૮૭ મો.૯૯૭૮૪ ૦૬૨૨૬ અમદાવાદ.

(11:49 am IST)