Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા કાર્યાલય મંત્રી દિલીપભાઇ પરમારનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૫ : આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા કાર્યાલય મંત્રી દિલીપભાઇ પરમારનો આજે જન્‍મ દિવસ છે. ‘આપ' ના રાજકોટ જિલ્લા અધ્‍યક્ષ તેજસભાઇ ગાજીપરા તથા જિલ્લા - તાલુકાના હોદેદારો, કાર્યકરો,  સ્‍નેહીજનોએ શુભેચ્‍છા પાઠવી છે.

(12:22 pm IST)