Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ધ્રોલ બ્રહ્મદેવ સમાજના મીડીયા સેલના કન્‍વીનર અશ્‍વિનભાઇનો જન્‍મદિવસ

ધ્રોલઃ બ્રહ્મસમાજના અગ્રણી અને બ્રહ્મદેવ સમાજ ગુજરાત મીડિયા સેલ કન્‍વીનર અને ગાર્ડી કોલેજ ધ્રોલ વારા અને વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ અશ્‍વિનભાઇ બી આશા ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેમના જન્‍મદિને તેમના મોબાઇલ નં.૯૮૭૯૪૯૦૧૫૪ ઉપર અભિનંદન મળી રહ્યા છે.

(1:52 pm IST)