Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી અલ્‍પેશ જોષીનો જન્‍મદિવસ

જૂનાગઢ,તા. ૨૨ : જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સભ્‍ય અને સેવાભાવી યુવાન અલ્‍પેશભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં હમેંશા તત્‍પર રહી ખડેપગે સેવા આપનાર અને અત્‍યંત સરળ સ્‍વભાવના આ યુવાનને આજે જન્‍મદિન નિમિતે મો. નં. ૯૮૭૯૨ ૨૩૫૪૭ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. 

(1:22 pm IST)