Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જીવન જયોત ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જયોતીબેન સોજીત્રાનો જન્‍મદિન

રાજકોટઃ  જીવન જયોત એજયુકેશનલ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ શ્રીમતી જયોતીબેન મહેશભાઇ સોજીત્રાનો આજે જન્‍મદિન છે. ગૌસેવામાં વ્‍યસ્‍ત જયોતીબેન પંચગવ્‍યની બ્‍યુટી પ્રોડકટર્સના નિષ્‍ણાંત છે. ગૌગ્રામ હર્બલ બ્રાન્‍ડથી આ પ્રોડકટસ ઉપલબ્‍ધ છે. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે જયોતીબેન (મો.૭૭૭૭૯ પપ૩૭૬) પર અભિનંદનો વરસી રહયા છે.

 

(3:52 pm IST)