Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જૂનાગઢના બિલ્‍ડર્સ અગ્રણી ભાવેશ વેકરીયાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : જૂનાગઢના બિલ્‍ડર્સ અગ્રણી ભાવેશભાઇ આર. વેકરીયાનો આજે જન્‍મદિવસ છે.

શ્રી જ્ઞાતિ સમાજો ટ્રસ્‍ટોનું ઉતારા મંડળ ભવનાથ જૂનાગઢ તેમજ અનેક સેવાભાવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલ અને સમાજના દરેક પ્રશ્‍ને અગ્રેસર રહી તંત્ર સમક્ષ સબળ રજુઆત કરનાર જાગૃત નાગરિક અને સમાજસેવક એવા ભાવેશભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૭૫૬૭૫ ૭૭૯૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:06 am IST)