Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

બ્રહ્મસેના સ્થાપક જગદીશ રાવલનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૬ : બ્રહ્મસેના સ્થાપક અધ્યક્ષ જગદીશ રાવલનો કાલે જન્મ દિવસ છે. કોરોના કાળમાં માનવ જીંદગીઓ બચાવવા સેવાકાર્યોમાં જોડાયેલા જગદીશ રાવલ પુરૂષાર્થ યુવક મંડળ તેમજ અને સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કાલે ૪૯ મો જન્મ દિવસ તેઓ રાષ્ટ્રની સુખાકારીની પ્રાર્થના સાથે ઉજવશે. તેમના મો.૯૯૦૯૫ ૯૦૧૦૨ છે.

(3:46 pm IST)