Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્મદિન

રાજકોટ, તા. ૭ :. ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્મ ૭ મે ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેન, રાજ્યસભાના સભ્ય વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. એલ.એલ બી.ની પદવી મેળવી છે. ધીર-ગંભીર નેતા તરીકે જાણીતા છે.

મો. ૯૪૨૬૪ ૭૭૮૭૭     ઝગડીયા (ભરૂચ)

(10:05 am IST)