Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પોરબંદરનાં યુવા પત્રકાર દિક્ષીતભાઇ ઠકરારનો જન્મદિન

પોરબંદર તા. ૭ :.. યુવા પત્રકાર દિક્ષિતભાઇ વિપુલભાઇ ઠકરારનો આજે જન્મદિન છે. ઇલેકટ્રીક મીડિયા ક્ષેત્રે નાની ઉમરથી પત્રકારત્વમાં જોડાઇને લોક પ્રશ્નોને તેઓ વાચા આપી રહેલ છે. રઘુવંશી સમાજનું ગૌરવ દિક્ષીતભાઇને જન્મદિનની શુભેચ્છા તેમના મો. ૯૪ર૮૭ ૭૭૬૦૦, ઉપર મળી રહી છે.

(11:38 am IST)