Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

PGVCL સરધારના નાયબ ઇજનેર હિરેન કલોલાનો જન્મદિવસ

રાજકોટઃ પીજીવીસીએલ સરધાર ખેતીવાડી વિભાગમા નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા, ઉત્કર્ષ યુનિયનના ઝોનલ સેક્રેટરી, સદભાવ ફાઉન્ડેશનના સ્થાપક તેમજ વિદ્યુત કર્મચારી મંડળીના કારોબારી સભ્ય એવા શ્રી હિરેન કલોલાનો   જન્મદિવસ છે.  તેઓ જીવનના ૩૭ વર્ષ પુર્ણ  કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ બીઇ ઇલે. એલએલબી, એલએલએમ, પીજીડીઓમ, એમએઇકો, એમબીએની ડીગ્રી ધરાવે છે. (મો.૮૪૮૮૦૦૯૦૭૦)

(12:45 pm IST)