Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ધોરાજી ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેસીયાનો જન્મદિન

ધોરાજી : ભાજપે અગ્રણી જયસુખભાઇ ઠેસીયાનો આજે જન્મ દિવસ છે.

ભાજપ અગ્રણી અને પૂર્વ નગર સેવક જયસુખભાઇ ઠેસીયાએ પોતાના જન્મ દિવસે કોરોના હોસ્પીટલના તમામ દર્દીઓ અને સ્ટાફને નાળીયેર પાણી આપેલ અને કોરોના કાળમાં જયસુખભાઇ ઠેસીયાએ દર્દીઓને ઓકસીજન બાટલાઓ અને કીટો સહિતની ચીજ વસ્તુઓ આપી પોતાનો જન્મ દિવસ ઉજવણી કરેલ અને જયસુખભાઇ ઠેસીયાને જન્મ દિવસ નિમિતે અગ્રણીઓ સ્નેહીઓ મીત્રો સહિતના મો. ૯૮રપર ર૧૯૦૩ પર જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(12:36 pm IST)