Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જી.એસ.રામાણીના કુળદિપક યુવા એડવોકેટ નિરવ રામાણીનો જન્મદિન

રાજકોટ તા. ૧૧ : જાણીતા યુવા એડવોકેટ શ્રી નિરવ જી.રામાણી માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૯૦ વર્ષની ૧૧ મેના રોજ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૩૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં તથા રેવન્યુ પ્રેકટીશ કરી રહ્યા છે.અનેક પડકારજનક કેસોમાં પોતાની કુનેહ સાબિત કરી છે. પરિણામલક્ષી કામગીરીમાં માને છે તેઓ સીનીયર એડવોકેટ જી.એલ. રામાણીના પુત્ર છે. તથા મોરના ઇંડા ચિતરવા ન પડે તે રીતે સફળતા મેળવી રહેલ છે આજે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો.૯૭ર૩૧ ર૧૩૭૩ રાજકોટ

(11:44 am IST)