Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જેતપુર : પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટનો જન્મ દિવસ

જેતપુર : શહેરને કર્મભૂમિ બનાવનાર મુળ સાંકળીના વતની કોરાટ પરીવારના પ્રશાંતભાઇ કોરાટનો આજે જન્મ દિવસ છે.

કોરાટ પરિવાર અને સેવા જ સેવા એકબીજાના પર્યાય હોય સ્વ. સવજીભાઇ, બાદ જશુમતીબેન તેની સાથે ડો. પ્રશાંતભાઇ પણ તેના પગલે ચાલતા સમાજ સેવાનો ભેખધારણ કરેલ ભાજપે તેની નીષ્ઠા અને વફાદારીથી રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખની જવાબદારી છેલ્લા ઘણાં વર્ષોથી સોંપેલ ત્યાર પછી પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપેલ તેમના જન્મ દિવસે ઠેરઠેરથી મો. ૯૪ર૭પ ૬ર૩ર૬, ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:47 pm IST)