Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

જૂના અને જાણીતા પૂર્વપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ભાજપના જુના અને જાણીતા નેતા ભાવનગરવાળા શ્રી મહેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧૨ મે ૧૯૫૪ના દિવસે થયેલ. આજે તેમણે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૪ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

રાજ્યમાં ગૃહ તથા યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૮૨૫૦ ૩૫૮૩૩ -ભાવનગર

(11:30 am IST)