Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

હસમુખા સ્વભાવના યુવા એડવોકેટ હિતેષભાઇ ડાંગરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૨ : હસમુખા સ્વાભાવના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા યુવા એડવોકેટ હિતેષભાઇ વરજાંગભાઇ ડાંગરનો કાલે તા. ૧૨ ના જન્મ દિવસ છે. મુળ ખંઢેરી ગામના વતની અને રાજકોટમાં રેવન્યુ ક્ષેત્રે વકીલાત શરૂ કરી સારી શાખ જમાવનાર હિતેષભાઇ રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપ. બેંક અને રાજકોટ નાગરીક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિવિધ સમાજ સેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેમના મો.૯૯૭૯૦ ૬૭૦૫૭ છે.

(11:31 am IST)