Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

માર્કેટ યાર્ડના અશોકભાઇ ધામીનો જન્મદિવસ

રાજકોટ તા.૧૫: જુના માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગના અશોકભાઇ પુંજાભાઇ ધામી(૯૮૨૫૮ ૮૫૦૮૧)નો આવતીકાલે રવિવારે તા.૧૬ના જન્મદિવસ છે. તેમણે સફળ જીવનના ૫૫ વર્ષ પુરા કર્યા છે. કૈલાસધારા પાર્ક સોસાયટીના પ્રમુખ તરીકે પણ તેઓ સતત સાત વર્ષથી કાર્યરત છે. આરોગ્ય અને સામાજીક પ્રવૃતિ સાથે પણ જોડાયેલા છે.

(11:41 am IST)