Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

હમીરભાઇ ટારીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા., ૧૫: રાજકોટ જીલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં ફરજ બાદ પોલીસ બેડામાં પસંદગી પામી હાલ રાજકોટ શહેર પોલીસમાં સેવા આપી રહેલ હમીરભાઇ રાજાભાઇ ટારીયા (મો.૭૭૭૮૦ ૯૬પ૬૬)નો આજે જન્મ દિવસ છે. તેઓને ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:58 pm IST)