Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લોહાણા યુવક પ્રગતિ મંડળના વિનોદભાઈનો સોમવારે જન્મદિન

રાજકોટ, તા. ૧૧ :. લોહાણા યુવક પ્રગતિ મંડળમાં કાર્યાલય મંત્રી તરીકે વર્ષોથી સેવા આપતા વિનોદભાઈ બુદ્ધદેવનો તા. ૧૩ના સોમવારે જન્મ દિવસ છે. અન્ય રઘુવંશી - જ્ઞાતિ સંસ્થાઓ સાથે સામાજિક/સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. સતત પ્રવૃતિમય જીવન અને આધ્યાત્મિક સકારાત્મક વિચારો ધરાવે છે. ૬૨માં વર્ષમાં પ્રવેશ કરશે.

(3:15 pm IST)