Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ટંકારા તા.પં.ના સૌથી નાની ઉંમરના સભ્‍ય ચાર્મીબેન સેજપાલનો જન્‍મદિન

ટંકારા : તાલુકા પંચાયત સદસ્‍ય ચાર્મીબેન ભાવિનભાઇ સેજપાલનો આજે જન્‍મ દિવસ છે. ટંકારા તાલુકા પંચાયતના સૌથી નાની ઉંમરે તાલુકા પંચાયતનું સભ્‍ય પદે રહેલા ચાર્મીબેનને જન્‍મ દિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

 

(10:24 am IST)