Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

યુવા એડવોકેટ મનવીર ડાંગરનો જન્મદિન

રાજકોટ તા. ૧૫ : વકીલાત ક્ષેત્રે ઝળહળતી શરૂઆત કરનાર યુવા એડવોકેટ મનવીરભાઇ કે. ડાંગરનો આજે જન્મ દિવસ છે. મૂળ પરાપીપળીયાના વતની અને રાજકોટને કર્મભુમિ બનાવનાર મનવીરભાઇએ રેવન્યુ ક્ષેત્રે એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ કેડી કંડારી છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૨૬૫૦ ૦૦૦૯૫ છે.

(11:44 am IST)