Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઇ એલ. ડાંગરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૫ : રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય (દેરડી કુંભાજી) રાજેશભાઇ એલ. ડાંગરનો આજે જન્મ દિવસ છે. બાંધકામ અને શિક્ષણ સમિતિના સદસ્ય એવા રાજુભાઇ (મો.૯૯૨૫૧ ૧૫૦૭૦) મુળ સુલતાનપુરના વતની અને રાજકોટમાં વ્યવસાય ક્ષેત્રે માધવ ફાઇનાન્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. સામાજીક સેવાકીય ક્ષેત્રે મોભાદાર પ્રતિષ્ઠા ધરાવે છે. સફળ જીવનના ૪૨ માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:44 am IST)