Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ધોરાજીઃ આર.એસ.એસ.ના કાર્યવાહક જગદીશભાઇ પટેલનો જન્મદિન

ધોરાજીઃ માંગરોળ તાલુકા આર.એસ.એસના કાર્યવાહક અને વાકલ નિવાસી જગદીશભાઇ પટેલનો આજે જન્મદિન છે.  આદીવાસી વિસ્તારના બાળકોને બટુક ભોજન અને વૃક્ષારોપણ કરી અને મીત્રોને પણ એક એક વૃક્ષ આપી તેનુ જતન કરવા જન્મદિને અનુરોધ કરેલ તેમના જન્મદિને મો. ૯૮રપ૪ ૯૩૮૧૭ ઉપર શુભેચ્છાઓને વરસી રહેલ છે.

(1:00 pm IST)