Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જેતપુર ડાઇંગ એસો.ના સેક્રેટરી ચેતનભાઇનો જન્મદિન

નવાગઢ તા. ર૧ :.. સાડી ઉદ્યોગમાં શિરમોર જેતપુર ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી ચેતનભાઇ જોગીનો આજે જન્મ દિવસ છે.

વિશ્વ વિખ્યાત સાડી ઉદ્યોગના એસોસીએશનના છેલ્લી કેટલીય ટર્મ થયા અણનમ સેક્રેટરી તરીકે આટલુ મોટુ પદ ટકાવી રાખવુ તે તેમના સિધ્ધાતો, ધગસ, ખંત ને મહેનતને આભારી છે.  ચેતનભાઇ કાયમ નિખાલસ હોય છે. તેમને આજે જન્મદિનની શુભેચ્છા મો. નં. ૯૮ર૪ર ૩૩૬૮૮ ઉપર મળી રહી છે.

(12:58 pm IST)